પૃથ્વી પર પદાર્થ નું દળ $M$ હોય તો ચંદ્ર પર તેનું દળ કેટલું થાય?
$M/6$
શૂન્ય
$M$
$6M$
(c)Mass does not vary from place to place.
$200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર …….. $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?
જો $R$ પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટી પરનો ગુરુતવ્પ્રવેગ $g=\pi^2 \mathrm{~m} / \mathrm{s}^2$ છે તો પૃથ્વીની સપાટીથી $h=2 R$ ઉાંચાઈએ સેકંડ દોલકની લંબાઈ__________હશે.
પૃથ્વીને $M$ દળનો અને $R$ ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે $d$ ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે $\frac{g}{4}$ છે, (જયાં $g$ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો $\frac{h}{d}$ નો ગુણોત્તર થશે.
ગુરુત્વપ્રવેગ પરથી પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી એમ કેવી રીતે કહી શકાય ?
જે પૃથ્વીના દળમાં $25 \%$ જેટલો ઘટાડો થાય અને તેની ત્રિજ્યામાં $50 \%$ જેટલો વધારો થાય, તો તેની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં અંદાજે કેટલો ઘટાડો ($\%$) થશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.