એક ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ $8$ ગણો થાય તો તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કેટલા ગણી થાય ?
ચાર ગણી. $\rightarrow T \propto r^{3 / 2}$ પરથી.
જો એક નવો ગ્રહ મળે કે જેની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો તેનો આવર્તકાળ પૃથ્વી પરના દિવસના સ્વરૂપમાં કેટલા દિવસ થાય ?
એક પૃથ્વીનો ઉપગ્રહ $'x'$ પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. જેની ત્રિજ્યાએ કમ્યુનીકેશન ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા કરતાં $1 / 4$ ભાગ જેટલી છે. તો $X$ ના પરિભ્રમણનો આવર્તકાળ ……… હશે?
દીર્ધવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે :
$A.$ પરિભ્રમણ ને અચળ વેગ હોય છે.
$B.$ તે સૂર્યની નજીક હશે ત્યારે ન્યુનત્તમ વેગ ધરાવે છે.
$C.$ તેનો ક્ષેત્રીય વેગ તેના વેગ ને સમપ્રમાણ છે.
$D.$ ક્ષેત્રીય વેગ તેના વેગનાં વ્યસ્ત પ્રમાણમાં છે.
$E.$ તે એવા ગતિ પથને અનુસરે છે કે જેથી તેનો ક્ષેત્રીય વેગ અચળ રહે.
નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સાચો જવાબ આપો
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $R$ છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $3R$ થાય તો એક એક વર્ષનો ગાળો કેટલો થાય $?$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.