પદાર્થને અનંત અંતરેથી $r$ અંતરે આવે ત્યારે તેની સ્થિતિ-ઊર્જા ....... . (ખાલી જગ્યા પૂરો)
ઘટે છે અર્થાત ઋણ મળે છે.
જ્યારે $m$ દળનાં પદાર્થને પૃથ્વીની સપાટી થી $n R$ ઊંચાઈ એ લઈ જવામાં આવે તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર શું હશે ? ($R$ પૃથ્વીની ત્રિજ્યા)
પૃથ્વીની ફરતે ભ્રમણ કરતાં ઉપગ્રહ ની કુલ ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) $E_0$ હોય તો તેની સ્થિતિઉર્જા =
$‘m’$ દળ અને પૃથ્વીની સપાટી થી $6.4 \times {10^6}\,m$ ઊંચાઈ પર પરિભ્રમણ કરતાં ઉપગ્રહની ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થાય ?
પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની ગતિઊર્જા અને સ્થિતિઉર્જા નો ગુણોત્તર કેટલો થાય?
પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વસ્થિતિઊર્જામાં શું ફેરફાર થાય અને પૃથ્વીની સપાટીની નજીક આવતાં ગુરુત્વસ્થિતિઊર્જામાં શું ફેરફાર થાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.