- Home
- Standard 11
- Physics
$100\,g$ પાણી $-\,10\,^oC$ જેટલું વધુ ઠંડું છે. આ બિંદુએથી અડચણવાળી ટેકનીક અથવા બીજી કોઈ રીતે બરફ તરત જ ઓગળે છે. તો મિશ્રણનું પરિણામી તાપમાન કેટલું અને કેટલાં દળનો બરફનો જથ્થો ઓગળશે ? $[S_W = 1\,cal\,g^{-1}\,^oC^{-1}$ અને ગલન ગુપ્ત ઉષ્મા $L_f = 80\,cal\,g^{-1}]$
Solution
પાણીનું દળ $m=100 g$
તાપમાનમાં ફેરફાર $\Delta T =0-(-10)=10^{\circ} C$
પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $s _{ w }=1 calg ^{-1}{ }^{\circ} C ^{-1}$
પાણીની ગલન ગુપ્ત ઉષ્મા $L _{f}=80 calg ^{-1}$
${-10 }^{\circ} C$ તાપમાનવાળા ઠંડા બરફને $0^{\circ} C$ તાપમાનવાળા પાણીમાં લાવવા માટે જરૂરી ઉષ્મા,
$Q =m s _{ w } \Delta T$
$=100 \times 1 \times 10$
$=1000\,cal$
ધારો કે $m g$ (ગ્રામ) બરફ પીગળે છે.
$\therefore Q =m L$
$m =\frac{ Q }{ L }$
$=\frac{1000}{80}$
$=12.5\,g$
$100\,g$ ના બરફમાંથી થોડોક $12.5\,g$ બરફ પીગળતો હોવાથી મિશ્રણનું તાપમાન $0^{\circ} C$ હશે.