બરફનો એક ટુકડો $h$ ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત $\frac{1}{4}$ ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય ($km$ માં) કેટલું હશે?
[બરફની ગલનગુપ્ત ઉષ્મા $3.4 \times 10^5\; J/kg$ તથા $g=10\; N/kg $]
$544 $
$136 $
$68$
$34$
$0.047\, kg$ દળ ધરાવતાં ઍલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઊકળતું પાણી ધરાવતા પાત્રમાં મુકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન $100 \,^oC$ થાય છે. હવે આ ગોળાને તરત જ $20 \,^oC$ તાપમાન ધરાવતા $0.25\, kg$ પાણીભરેલા, $0. 14 \,kg$ દળવાળા. તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને $23\,^oC$ સ્થિર તાપમાન થાય છે, તો ઍલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો.
વરાળ $20°C$ તાપમાને રહેલ $22\, gm$ પાણી પરથી પસાર થાય છે જ્યારે પાણી $90°C$ તાપમાને પહોચે ત્યારે તેનું દળ ....... $gm$ હશે? (વરાળની ગુપ્ત ઉષ્મા $=540\, cal/gm)$
$1\,g$ બરફ $( -10°C)$ નું $100°C$ વરાળમાં રૂપાંતર કરવા ....... $J$ કેલરી ઉષ્માની જરૂર પડે?
$0\;^{\circ} C$ તાપમાન રહેલા $10\; gm$ દળના બરફને $40\;^{\circ} C$ તાપમાને રહેલા પાત્રમાં ($55\; g$ પાણીને સમતુલ્ય છે) નાખવામાં આવે છે. ધારો કે બહારથી કોઈ ઉષ્મા અંદર જતી નથી, તો પાત્રની અંદરના પાણીનું તાપમાન ($^oC$ માં) લગભગ કેટલું થશે?
$(L_f=80\; cal / g )$
એક વરાળયંત્ર $100^{\circ} C$ તાપમાને પ્રતિ મીનીટ $50 \,g$ વરાળને અંદર લે છે અને તેને $20^{\circ} C$ તાપમાને ઠંડી કરે છે. જે વરાળ માટે બાષ્પાયન ગુપ્તઉષ્મા $540 \,Cal / g$ હોય તો વરાળ યંત્ર દ્વારા પ્રતિ મીનીટ પાછી ફેંકાતી ઉષ્મા.................. $\times 10^{3} cal$ હશે.
(Given : specific heat capacity of water cal $g ^{-1}{ }^{\circ} C ^{-1}$ )