દઢ વસ્તુ અને ઘન વસ્તુનો ભેદ લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દઢ વસ્તુનું વિરૂપણ ક્દી ન થાય, જ્યારે ધન વસ્તુનું વિરૂપણ થઈ શકે.

Similar Questions

ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણોના ...... હોય છે.

ઉચ્ચાલનમાં યાંત્રિક લાભની વ્યાખ્યા આપો. 

આકૃતિમાં દર્શાવેલ $0.2\, m$ વ્યાસ અને $2\, kg$ દળ ધરાવતી પુલી પર રહેલ $1\, kg$ દળના પદાર્થનો પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો હશે?

  • [AIIMS 2019]

દઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાકગતિની મિશ્રિત ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. 

દઢ પદાર્થ કોને કહે છે ?