ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો.
દઢ પદાર્થ એટલે શું? તેની સમજૂતી આપો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાકગતિ કરતાં પદાર્થના કણનો સમય સાથે કોણીય સ્થાનમાં ફેરફાર દર્શાવ્યો છે, પદાર્થની ચાકગતિ સમઘડી છે કે વિષમઘડી હશે ?
શું દઢ પદાર્થની ચાકગતિ માટે બધા કણોના રેખીય ચલો સમાન હોય છે ?
$m=M$ દળનો પદાર્થ મુકત કરતાં,તે કેટલા પ્રવેગથી ગતિ કરશે
દઢ વસ્તુ અને ઘન વસ્તુનો ભેદ લખો.