ખરા છે કે ખોટાં તે જણાવો.

$(1)$ વેગમાનના સંરક્ષણના નિયમમાં દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેશ અચળ રહે છે.

$(2)$ “જો તંબ પર આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થાય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.” આ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું વિધાન છે.

$(3)$ દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, દેઢ વસ્તુની અંદર જ હોય.

$(4)$ ચાકગતિ કરતાં દેઢ પદાર્થના બધા કણોનો રેખીય વેગ સમાન હોય છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખોટું,શૂન્ય રહે છે.

ખોટું,આંતરિક બળોના બદલે બાહ્યબળ હોવું જોઈએ.

ખોટું,અંદર તેમજ બહાર પણ હોય શકે.

ખોટું,રેખીય વેગના બદલે કોણીય વેગ હોવું જોઈએ.

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ $0.2\, m$ વ્યાસ અને $2\, kg$ દળ ધરાવતી પુલી પર રહેલ $1\, kg$ દળના પદાર્થનો પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો હશે?

  • [AIIMS 2019]

કણોનું તંત્ર કોને કહે છે ? 

ચાકગતિ અને સ્થાનાંતરિત ગતિની મિશ્રિત ગતિ કોને કહે છે ?

સમાંગ પદાર્થોનો અર્થ લખો. 

$M$ દળ અને $r$ ત્રિજયા ધરાવતા નળાકાર પર $m$ દળ લટકાવતા તેનો પ્રવેગ