દઢ પદાર્થ ચાકગતિ કરે ત્યારે,તેના બધાં કણોની
રેખીય અને કોણીય ઝડપ બંને સમાન હોય
રેખીય ઝડપ સમાન અને કોણીય ઝડપ અલગ હોય
રેખીય ઝડપ અલગ અને કોણીય ઝડપ સમાન હોય.
રેખીય અને કોણીય ઝડપ બંને અલગ હોય
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં કયાં બળો લેવાની જરૂર પડે છે ?
શું દઢ પદાર્થની ચાકગતિ માટે બધા કણોના રેખીય ચલો સમાન હોય છે ?
શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં પદાર્થના દરેક કણનો કોઈ પણ ક્ષણે વેગ કેવો હોય છે? સમાન કે અસમાન?
ધૂર્ણન (Precession) એટલે શું?
કણોના બનેલાં તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો.