${\rm{L}}{{\rm{i}}_2}$ થી ${{\rm{N}}_2}$ સુધીના દ્ધિપરમાણુક અણુ અને ${{\rm{O}}_2}$ થી ${\rm{N}}{{\rm{e}}_2}$ સુધીના અણુઓની $\mathrm{MO}$ ના શક્તિ સ્તરમાં શું તફાવત છે
$Li _{2}$ થી $N _{2}$ સુધીના અણુઓમાં $\sigma_{2 p_{z}}$ ની ઊર્જા $\pi MO$ કરતાં ઓછી હોય છે જ્યારે $O _{2}, F _{2}, Ne _{2}$ માં $\sigma_{2 p_{z}}$ ની ઊર્જા $\pi$ MO કરતા વધારે હોય છે.
આણ્વીય કક્ષક $( \mathrm{MO} )$ વાદની વિશિષ્ટતાઓ આપો.
બંધક્રમાંક પર્યાય વડે શું સમજાવવામાં આવે છે ? તે જણાવો ?
${{\rm{O}}_2}$ માંથી $ {\rm{O}}_2^ + $ બને અને ${{\rm{N}}_2}$ માંથી ${\rm{N}}_2^ + $ બને ત્યારે બંધક્રમાંક વધે કે ઘટે ? તે જણાવો ?
નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?
$\mathrm{H}_{2}$ અણુની રચના અને આણ્વીય કક્ષકોની ઊર્જાનો આલેખ સમજાવો.