ઓક્સિજનની ઘટકોની જોડી અને તેના ચુંબકીય વર્તન નીચે નોંધવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચા વર્ણન રજૂ કરે છે?
$O_2^-, O_2^{2-}$ - બંને પ્રતિચૂંબકીય
$O^+, O_2^{2-}$ - બંને અનુચૂંબકીય
$O_2^+ , O_2$ - બંને અનુચૂંબકીય
$O, O_2^{2-}$ - બંને અનુચૂંબકીય
બંધક્રમાંક પર્યાય વડે શું સમજાવવામાં આવે છે ? તે જણાવો ?
નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ?
$C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2$
નીચેનામાં સાચો બંધ ઓર્ડરનો ક્રમ છે:
$C _{2}^{2-}, N _{2}^{2-}$ અને $O _{2}^{2-}$ ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.
નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ?
$C_2 , O_2 , NO , F_2$