${\rm{H}}_2^ + ,{\rm{He}}_2^ + ,{\rm{He}}_2^{2 + }$ માં બંધકમાંક આપો.
નીચેની ઘટકો પૈકી, સમાન બંધક્રમાંક ધરાવતી જોડીને ઓળખો .$CN^-, O_2^-, NO^+, CN^+$
$MO$ સિદ્ધાંતના આધારે $O _2{ }^{-2}, CO$ અને $NO ^{+}$નો બંધક્રમાંક ક્રમશઃ છે.
આણ્વીય કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે $\mathrm{Be}_{2}$ અણું અસ્તિત્વ ધરાવતો નથી. તે જણાવો ?
નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?
એસીટીલાઈડ $(Acetylide)$ આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.