${{\rm{N}}_2},{\rm{N}}{{\rm{O}}^ + },{\rm{CN}}$ અને ${\rm{CO}}$ ત્રણેયમાં સમાન બંધ ક્રમાંક કેમ છે ?
અણુ/આયન | કુલ સંયોજકતા ઈલેક્ટ્રોન |
$NO ^{+}$ | $N (5)+ O (6)-1=10$ |
$CN ^{-}$ | $C (4)+ N (5)+1=10$ |
$CO$ | $C (4)+ O (6)=10$ |
$N _{2}$ | $N (5+5)=10$ |
આ ત્રણેય દ્રીપરમાણુક અને સમઈલેક્ટ્રોનીય હોવાથી તેમના બંધક્રમાંક સરખા $3.0$ છે.
એસીટીલાઈડ $(Acetylide)$ આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....
$O_{2}^{2-}$ના તમામ બંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા $......$ છે.
“ઉદાહરણોથી સમજાવો કે સમઇલેક્ટ્રોનીય અણુ/આયનમાં સમાન બંધક્રમાંક હોય છે.”
નીચેનામાંથી કયો એક અનુચુંબકીય છે?
$1\mathrm{s}$ કક્ષકો વડે રચાતી આણ્વીય કક્ષકોનો ઊર્જા આલેખ અને તેમની રચના આકૃતિથી સમજાવો.