- Home
- Standard 11
- Chemistry
4.Chemical Bonding and Molecular Structure
easy
નીચેનામાંથી ક્યો અનુચુંબકીય નથી?
A
$B{e^ - }$
B
$N{e^{2 + }}$
C
$C{l^ - }$
D
$A{s^ + }$(પ.ક્રમાંક $Be = 4,Ne = 10,Cl = 17,As = 33$)
Solution
$C{l^ – }$ ($18$ ઇલેક્ટ્રોન્સ)માં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે પ્રતિચુંબકીય છે.
Standard 11
Chemistry