સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે $H_2,\,\, Li_2$ અને $B_2$ ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો.
${H_2} > {B_2} > L{i_2}$
$L{i_2} > {H_2} > {B_2}$
$L{i_2} > {B_2} > {H_2}$
એકપણ નહીં
નીચે આાપેલામાંથી ક્યું વિધાન ખોટુ છે ?
કાર્બન $\left( {{{\rm{C}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક અને સ્થિરતા તથા ઊર્જા આલેખ આપો.
આણ્વીય કક્ષક $( \mathrm{MO} )$ વાદની વિશિષ્ટતાઓ આપો.
સમાન બંધક્રમાંક ધરાવતી ધટકોની જોડ.......
નીચેનામાં સાચો બંધ ઓર્ડરનો ક્રમ છે: