નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધારોકે નિર્બળ બેઇઝનું સામાન્ય સૂત્ર MOH છે. આ નિર્બળ બેઈઝ MOH ના જલીય દ્રાવણમાં નીચે પ્રમાણેનું સંતુલન હોય.

સંતુલન $:$$\mathrm{MOH}_{\text {(aq) }}+(\mathrm{aq})+\mathrm{M}_{\mathrm{aq}}^{+}+\mathrm{OH}_{\text {(aq) }}^{-}$

જ્યાં $C =$ બેઈઝની પ્રારંભિક સાંદ્રતા મોલારિટીમાં

$\alpha=$ બેઈઝનો આયનીકરણ અંશ $=$ આયનીકરણની માત્રા

$\mathrm{MOH}$ ના આયનીકરણનું પ્રમાણ $=\mathrm{C} \alpha$

$\therefore$ સંતુલન પ્રાપ્તિમાં બેઇઝની સાંદ્રતાનો ધટાડો $=\mathrm{C} \alpha \mathrm{M}$

$\therefore$ સંતુલને બેઈઝ $\mathrm{MOH}$ ની સાંદ્રતા $=(\mathrm{C}-\mathrm{C} \alpha)=\mathrm{C}(1-\alpha)$

સંતુલને $\left[\mathrm{M}^{+}\right]=\left[\mathrm{OH}^{-}\right]=\mathrm{C} \alpha \mathrm{M}$

$MOH$ બેઈઝની દ્રાવણમાં સંતુલિત પ્રક્રિયા ઉપરથી

$\mathrm{K}=\frac{\left[\mathrm{M}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{[\mathrm{MOH}]}$

$\therefore \mathrm{K}_{b}=\frac{\left[\mathrm{M}^{+}\right]\left[\mathrm{OH}^{-}\right]}{[\mathrm{MOH}]}=\frac{\left[\mathrm{OH}^{-}\right]^{2}}{[\mathrm{MOH}]}$

તથા $\left[\mathrm{OH}^{-}\right]=\sqrt{\mathrm{K}_{b} \cdot[\mathrm{MOH}]}$

આ ઉપરથી $\mathrm{K}_{b}=\frac{(\mathrm{C} \alpha)}{\mathrm{C}(1-\alpha)}=\frac{\mathrm{C} \alpha^{2}}{1-\alpha}$

Similar Questions

$310$ $K$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $2.7 \times 10^{-14}$ છે. આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની $\mathrm{pH}$ કેટલી હશે ?

સાયનિક ઍસિડ $(HCNO)$ ના $0.1$ $M$ દ્રાવણની $pH$ $2.34$ છે. ઍસિડનો આયનીકરણ અચળાંક ગણો અને દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો.

$0.1$ $M$ બ્રોમો ઍસિટિક ઍસિડ દ્રાવણનો આયનીકરણ અચળાંક $0.132$ છે. બ્રોમો ઍસિટિક ઍસિડ દ્રાવણની $pH$ ગણો અને તેનો $p K_{ a }$ પણ ગણો.

જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?

  • [NEET 2015]

$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો.