વિયોજન અચળાંક $K_a$ ના મૂલ્યો નીચે આપેલા છે
ઍસિડ | $K_a$ |
$HCN$ | $6.2\times 10^{-10}$ |
$HF$ | $7.2\times 10^{-4}$ |
$HNO_2$ | $4.0\times 10^{-4}$ |
તો બેઇઝ $CN^-,F^-$ અને $NO_2^-$ ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.
ડાયપોટિક અને ટ્રાયપોટિક એસિડ એટ્લે શું અને બને વચ્ચે નો તફાવત સમજાવો ?
જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?
$2\%$ આયનીક નિર્બળ એસિડના $0.1$ જલીય દ્રાવણમાં $[{H^ + }]$ ની સાંદ્રતા અને $[O{H^ - }]$ આયનોની સાંદ્રતા કેટલી હશે?
$[$પાણીનો આયનીય ગુણાકાર $ = 1 \times {10^{ - 14}}]$
એક નિર્બળ એસિડ $HA$ નો $pK_{a}$ $4.80$ છે તથા એક નિર્બળ બેઇઝ $BOH$ $pK_{b}$ $4.78$ નો છે, તો ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે ?