સમાન કદના ત્રણ એસિડ દ્રાવણની જેની  $pH \,3, 4$ અને $5$ છે જે મિશ્રિત થાય છે.મિશ્રણમાં $H^+$ આયનની સાંદ્રતા .........$  \times  10^{-4} \,M$ હશે?

  • [AIPMT 2008]
  • A

    $37$

  • B

    $11.1$

  • C

    $1.11$

  • D

    $3.7$

Similar Questions

ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.

${H_2}C{O_3}$ ના જલીય દ્રાવણમાં તેના આયનીકરણ અચળાંક ${K_1} = 4.2 \times {10^{ - 7}}$ અને ${K_2} = 4.8 \times {10^{ - 11}}$ છે. કાબોનિક એસિડના $0.034$ $M$ સંતૃપ્ત દ્રાવણમાં કયું વિધાન સાચું હશે ?

અહીં

$(i)$ $\begin{gathered}
  HCN\left( {aq} \right) + {H_2}O\left( l \right) \rightleftharpoons {H_3}{O^ + }\left( {aq} \right) + C{N^ - }\left( {aq} \right) \hfill \\
  {K_a} = 6.2 \times {10^{ - 10}} \hfill \\ 
\end{gathered} $

$(ii)$ $\begin{gathered}
  C{N^ - }\left( {aq} \right) + {H_2}O\left( l \right) \rightleftharpoons HCN\left( {aq} \right) + O{H^ - }\left( {aq} \right) \hfill \\
  {K_b} = 1.6 \times {10^{ - 5}} \hfill \\ 
\end{gathered} $

આપેલ છે. આ સંતુલનનો બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ નીચેના પૈકી ક્યો દર્શાવે છે?

  • [AIEEE 2012]

નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?

  • [AIPMT 1989]

$0.005$ $M$ કોડિન $\left( C _{18} H _{21} NO _{3}\right)$ દ્રાવણની $pH$ $9.95$ છે. તેનો આયનીકરણ અચળાંક ગણો અને $p K_{ b }$ પણ ગણો.