આરોહણ માટે પ્રકાંડના રૂપાંતરો જણાવો.
$\Rightarrow$ કૃષ્ણકમળ (Passion Flower), કોળું (Cucurbita), કારેલાં (Bitter Gourd), તુંબરો (Gourd), કાકડી (Cucumber) વગેરેમાંથી પાતળી અને તરબૂચ (Watermelon), દ્રાક્ષનો વેલો (Grape Vines) વગેરેમાં કક્ષકલિકા વિકાસ પામી પાતળી તથા કુતલાકારે અમળાયેલ દોરી જેવી રચના ઉત્પન્ન કરે છે. જે આધાર સાથે વીંટળાઈને વેલાને ઊંચે લઈ જવામાં મદદ કરે છે. આવી વનસ્પતિઓને સૂત્રારોહી વનસ્પતિઓ કહે છે.
વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?
નીચે પૈકી કઈ મરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડ, ચપટા, લીલા અને રસાળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલ હોય છે?
પ્રકાંડ એક અંકુરણ બીજના ગર્ભના થી વિકસે છે.
નીચેનામાંથી ક્યો પ્રકાંડ પ્રકાશસંશ્લેષણ કરે છે ?
પ્રકાંડનું કાર્ય :-