ખોરાકસંગ્રહ માટે પર્ણનું રૂપાંતર જણાવો.
કેટલીક વનસ્પતિઓ ખોરાકસંગ્રહ માટે પર્ણોમાં રૂપાંતરિત થાય છે, તે પોતાનો ખોરાક પર્ણોમાં સંગ્રહ કરે છે. ઉદા., ડુંગળી(Onion) અને લસણ (Garlic)
ઑસ્ટ્રેલિયન બાવળ : પર્ણો નાના અને અલ્પજીવી હોય છે. તેમાં પર્ણદંડ લીલો અને ખોરાક બનાવવા માટે વિસ્તરિત બને છે
કીટકભક્ષી (Insectivorous) : અર્કવર (Pitcher Plant) અને મક્ષીપાશ (Venus-fly trap) જેવી કીટકભક્ષી (Insectivorous) વનસ્પતિઓમાં પણ રૂપાંતરિત થયેલા છે.
પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીને .......કહે છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો પર્ણનો ભાગ નથી?
જાલાકાર શિરાવિન્યાસ સાથેનાં ચક્રિય સરળ પર્ણો ...........માં હોય છે.
સાચી અનુરૂપ જોડ પસંદ કરો.