નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સૂત્ર - વટાણા - પર્ણ
પ્રકાશસંશ્લેષણ - ફાફડાથોર - પર્ણ
સુત્ર - દ્રાક્ષ - મૂળ
શ્વસનછિદ્ર - રાઈઝોફોરા - પ્રકાંડ
પીનાધાર ......... નું રૂપાંતરિત સ્વરૂપ છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રાણી) | કોલમ - $II$ (પ્રજાતિઓ) |
$P$ સૂત્રો | $I$ ડુંગળી, લસણ |
$Q$ કંટ | $II$ કળશપર્ણ, મક્ષિપાશ |
$R$ ખોરાકસંગ્રહ | $III$ થોર |
$S$ પર્ણદંડ દ્વારા પ્રકાશસંશ્લેષણ | $IV$ ઓસ્ટ્રેલીયન બાવળ |
$T$ કિટભક્ષણ | $V$ વટાણા |
તમે કેટલીક કીટાહારી વનસ્પતિઓ વિશે સાંભળ્યું હશે કે કીટકો ખાય છે. નિપેન્થસ $( \mathrm{Nepenthes} )$ અથવા કળશપર્ણ $( \mathrm{Pitcher \,\,Plant} )$ એ તેમાંનું એક ઉદાહરણ છે. જે સામાન્ય રીતે છીછરા પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ ઊગે છે. કળશપર્ણમાં ક્યો ભાગ રૂપાંતર પામેલો છે ? આ રૂપાંતર વનસ્પતિને ખોરાક મેળવવામાં કઈ રીતે મદદ કરે છે છતાં પણ તે અન્ય વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે ?
આ પ્રકારના પર્ણમાં બધી જ પર્ણિકાઓ એક જ બિંદુુ સાથે જોડાયેલ હોય છે ?
પર્ણના મુખ્ય ભાગો ધરાવતી આકૃતિ દોરો.