નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલી પેશી : સંયોગી પેશી :: અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી પેશી : .............
કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.
પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?
નીચેનામાંથી કેટલા અંગોમાં વર્ધમાન(ખુલ્લું) વાહિપૂલ જોવા મળે છે. દ્રીદળી મૂળ,દ્રીદળી પ્રકાંડ,એક્દળી મૂળ,એક્દળી પ્રકાંડ,દ્રીદળી પર્ણ,એક્દળી પર્ણ
મૂળ,પ્રકાંડ,પર્ણોના પેશીય આયોજનને સમજવા તેના $.............$છેદ લેવામાં આવે છે.