પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?

  • A

    ક્રિયાત્મક કોષકેન્દ્રનાં અભાવને લીધે

  • B

    લિગ્નીન યુક્ત દિવાલોનાં અભાવને લીધે

  • C

    લગભગ મૃત જેવા જ હોવાના લીધે

  • D

    કોષરસનાં અભાવને લીધે

Similar Questions

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

  દ્રિદળી પ્રકાંડનું પરિચક્ર દ્રિદળી મૂળનું પરિચક્ર
$A$ મૃદુતક કોષો મૃદુતક કોષો
$B$ દઢોતક કોષો દઢોતક કોષો
$C$ દઢોતક કોષો મૃદુતક કોષો
$D$ મૃદુતક કોષો દઢોતક કોષો

નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો : 

$(i)$ આંતરપુલીય એધા એ પ્રાથમિક / દ્વિતીયક વધુનશીલ પેશી છે.

$(ii)$ એકદળી / દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. 

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :

$(i)$ પૃષ્ઠવક્ષીય પર્ણ

$(ii)$ બાહ્યવલ્ક

સાચી જોડ ગોઠવો.

કોલમ - $I$

કોલમ - $II$

$1$. એકદળી પ્રકાંડ

$a$. ભેજગ્રાહિ કોષો

$2$. એકદળી મૂળ

$b$. કાસ્પેરીયન પટ્ટીકા

$3$. એકદળી પર્ણ

$c$. બહુસુત્રી વાહિપૂલ

 

$d$. વાહિપૂલ સહસ્થ અને બંધ

વૃદ્ધ-પુખ્ત વૃક્ષોના દ્વિતીય વૃદ્ધિવાળા જલવાહક્નો મોટો ભાગ ઘેરા કથ્યઈ રંગનો અને કીટકના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે. કારણ કે :

$(a)$ જલવાહીનીના પોલાણમાં દ્વિતીય ચયાપચયકોનો સ્ત્રાવ અને તેની જમાવટ (ડીપોઝીશના)

$(b)$ પ્રકાંડના મધ્યસ્થ સ્તરોમાં કાર્બનિક પદાર્થો જેવા કે ટેનીન અને રેસીનની જમાવટ.

$(c)$ પ્રકાંડના બાહ્ય સ્તરમાં સુબેરીન અને સુગંધિત પદ્દાર્થોની જમાવટ.

$(d)$પ્રકાંડના પરીઘવર્તી સ્તરોમાં ટેનિન,ગુંદર,રેસીન અને સુંગધિત પદાર્થોની જમાવટ

$(e)$મૃદુતક કોષો,કાર્યકારી રીતે સક્રિય જલાવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી

નીચેમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]