અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની વાહકપેશીઓમાં લાક્ષણિક તફાવત શું હોય છે ? તે જાણવો ?
અનાવૃત અને આવૃતબીજધારીઓમાં નીચે પ્રમાણેનો તફાવત હોય છે.
અનાવૃત બીજધારી | આવૃત બીજધારી |
$(1)$ અનાવૃત બીજધારીઓ તેમની જલવાહકપેશીમાં જલવાહિનીઓ ધરાવતા નથી. | $(1)$ જલવાહક પેશીમાં જલવાહિનીઓ હોય છે. |
$(2)$ અન્નવાહકપેશીમાં સાથી કોષોનો અભાવ છે. | $(2)$ અન્નવાહક પેશી સાથીકોષો ધરાવે છે. |
કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે ગોઠવો:
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો | $(i)$ નલિકા પેશીઓ |
$(b)$ પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે | $(ii)$ વર્ધનશીલ પેશી |
$(c)$ જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી | $(iii)$ અષ્ઠિકોષો |
$(d)$ સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો | $(iv)$ સરળ પેશી |
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો -
$(a)- (b)- (c)- (d)$
નીચેનાના અંત:સ્થ રચનાકીય તફાવતો સ્પષ્ટ કરતી નામનિર્દેશિત આકૃતિ દોરો :
$(a)$ એકદળી મૂળ અને દ્વિદળી મૂળ
$(b)$ એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની નીચેની બાજુએ : ........
$(ii)$ પૃષ્ઠવક્ષીયપર્ણમાં ઉપરી અધિસ્તર : મૃદુતકીય લંબોત્તક :: અધઃઅધિસ્તર : ...........
કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.
મૂળનું પરિચક્ર ક્યારેય દઢોત્તકીય નથી હોતું કારણ કે,