.......માં બાહ્યક અને મજ્જા અલગ જોવા મળતા નથી.
પ્રકાંડના અધિસ્તરમાં કઈ રચનાઓ આવેલી હોય છે ?
દ્વિદળીના તરૂણ પ્રકાંડ (સૂર્યમુખી પ્રકાંડ)ની આંતરિક રચના વર્ણવો.
........પ્રકાંડની અંદરની તરફ આવેલાં પેશી કોષો અને બહારનાં વાતાવરણ વચ્ચે વાયુઓની આપ-લે નાં માર્ગ તરીકે કાર્ય કરે છે.
એકદળી પ્રકાંડમાં કયા પ્રકારનાં વાહિપૂલો જોવા મળે છે?