એકદળી પ્રકાંડમાં કયા પ્રકારનાં વાહિપૂલો જોવા મળે છે?
એક પાર્શ્વસ્થ, વર્ધમાન, અંતરારંભ
અરીય, વર્ધમાન, દ્વિઆદિદારૂક
અરીય, વર્ધમાન, મધ્યારંભ
એકપાર્શ્વસ્થ,અવર્ધમાન, અંતરારંભ
એકદળી પ્રકાંડના વાહિપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે?
સૂર્યમુખી પ્રકાંડની આંતરિક રચનાના પ્રકારો વર્ણવો.
એકદળી પ્રકાંડ માટે શું સાચું નથી?
બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર, મજ્જા વગેરે સ્પષ્ટ રીતે અલગ તારવી શકાતું નથી.
એક પદાર્થનાં અનુપ્રસ્થ છેદ અધારોતક પેશીમાં સહસ્થ, એક પાર્શ્વસ્થ અંતરારંભ અને અવર્ધમાન વાહિપુલ છૂટાછવાયા આવેલ છે તો તે પદાર્થ કયો હશે?