- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન
Option A
Option B
Option C
Option D
Solution
લઘુબીજાણુજનન | મહાબીજાણુજનન |
$(1)$ આ ઘટના પરાગાશયમાં જોવા મળે છે. | $(1)$ આ ઘટના અંડાશયમાં જોવા મળે છે. |
$(2)$ પરાગમાતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થતાં પરાગચતુષ્કનું નિર્માણ થાય છે. | $(2)$ મહાબીજાણુ માતૃકોષનું વિભાજન અર્ધીકરણ દ્વારા થતાં રેખીય ચતુષ્કનું નિર્માણ થાય છે. |
$(3)$ પરાગચતુષ્કમાંથી પરાગરજનું નિર્માણ થાય છે. | $(3)$ રેખીય ચતુષ્કમાંથી એક મહાબીજાણ કે અંડક સર્જાય છે. |
$(4)$ પરાગરજને લઘુબીજાણુ તરીકે ઓળખાય છે. | $(4)$ મહાબીજાણુને અંડક પણ કહે છે. |
Standard 12
Biology
Similar Questions
સાચી જોડ ગોઠવો.
કોલમ-$I$ |
કોલમ- $II$ |
$1.$ જલ પરાગનયન |
$a. $ ધાંસ |
$2.$ હવા દ્વારા પરાગનયન |
$b. $ મુક્ત બહુકોષકેન્દ્રી ભૃણપોષ |
$3.$ નાળિયેરનું પાણી |
$c. $ જામફળ |
$4.$ રસાળ ફળ |
$d. $ હાઈડ્રિલા |
|
$e. $ કોષીય ભૃણપોષ |
medium