English
Hindi
4.Principles of Inheritance and Variation
easy

વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : થોમસ હન્ટ મોર્ગન અને અલ્ફ્રેડ સ્ટ્રર્ટીવેન્ટ 

Option A
Option B
Option C
Option D

Solution

થોમસ હન્ટ મોર્ગન $:$ આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક ચકાસણી કરી.

અલ્ફ્રેડ સ્ટ્રર્ટિવેન્ટ $:$ જનીનોની રંગસૂત્રો પરની સ્થિતિનો જનીન મૅપ બનાવ્યો.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.