નીચે મઘ્યસ્થ(પ્રસ્થાપિત) પ્રણાલી આપેલ છે, જેમાં $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ દર્શાવે છે ?
$P \quad Q \quad R$
સ્વયંજનન $\quad$ પ્રત્યાંકન $\quad$ ભાષાંતરણ
સ્વયંજનન $\quad$ ભાષાંતરણ $\quad$ પ્રત્યાંકન
ભાષાંતરણ $\quad$ સ્વયંજનન $\quad$ પ્રત્યાંકન
પ્રત્યાંકન $\quad$ ભાષાંતરણ $\quad$ સ્વયંજનન
$\rm {DNA}$ કુંતલનાં પેકેજિંગ દ્વારા રંગસૂત્રની રચના કઈ રીતે થાય છે ? વિસ્તૃત વર્ણન કરો.
બે ક્રમિક નાઈટ્રોજન બેઈઝ જોડ વચ્ચેનું અંતર કેટલું હોય છે ?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ યુક્રોમેટિન
$2.$ ન્યુકિલઓઝોમ
નીચેનામથી કેટલા નાઇટ્રોજન બેઝ $RNA$ અને $DNA$ બંનેમાં સમાન હોય છે?
જો એડેનાઈન $30\,\%$ $DNA$ નો અણુ બનાવતો હોય તો તેમાં થાયમીન, ગ્વાનીન અને સાયટોસીનની ટકાવારી કેટલી હશે ?