........ એ $DNA$ અને $RNA$ બંનેમાં જોવા મળે છે જયારે ........ એ માત્ર $DNA$ માં જોવા મળે છે.
યુરેસીલ, થાયમીન
થાયમીન,યુરેસીલ
ગ્વાનીન, થાયમીન
સાઈટોસીન, યુરેસીલ
પોલિન્યુકિલઓટાઈડ શેના બનેલા હોય છે ?
નીચેનામાંથી શું $RNA$ માં વાપરી શકાય તેમ નથી?
હિસ્ટોનના આઠ અણુઓથી બનતા એકમને શું કહે છે ?
જો $DNA$ ના અણુની લંબાઈ $1.1$ મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?
ન્યુક્લિઓઝોમ.........