તફાવત આપો : યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
યુક્રોમેટિન  હેટરોક્રોમેટિન
$(1)$ કોષકેન્દ્રમાં રંગસૂત્રિકાના કેટલાક વિસ્તાર શિથિલ રીતે સંગઠિત થાય છે અને આછાં અભિરંજક થાય છે તેને યુક્રોમેટિન કહે છે.

$(1)$ જે રંગસૂત્રિકા ગાઢ રીતે સંગઠિત થઈ અને ઘેરું અભિરંજન દર્શાવે છે તેને હેટરોક્રોમેટિન કહે છે. 

$(2)$ તે પ્રત્યાંકન માટેની સક્રિયતા ધરાવતી રંગસૂત્રિકા છે. $(2)$ હેટરોક્રોમેટિન પ્રત્યાંકન માટે નિષ્ક્રિય હોય છે. 

Similar Questions

$DNA$ ના એક વળાંકમાં $.........\,bp$ જોવા મળે છે અને તેની લંબાઈ ........ હોય છે.

વોટસન અને ક્રિકે રજૂ કરેલા મોડેલ માટે કયું વિધાન અસત્ય છે? 

માનવના એકકીય $DNA$ ની લંબાઈ કેટલા મીટર છે ?

આકૃતિ $DNA$ ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. $A$ થી $C$ માં ખાલી જગ્યા ભરો.

  • [NEET 2013]

કોષકેન્દ્રમાં રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાયફોસ્ફેટ, ડિઑક્સિ રિબોન્યુકિલઓટાઇડ કરતાં $10$ ગણી સંખ્યા ધરાવે છે. પણ $\rm {DNA}$ સ્વયંજનન દરમિયાન ફકત ડિઑક્સિરિબોન્યુ - ક્લિઓટાઇડ ઉમેરાય છે. ક્રિયાવિધિ સમજાવો.