પિરિમિડિન નાઈટ્રોજન બેઇઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને છે?
હેકસોઝ શર્કરા
પ્યુરીન નાઈટ્રોજન બેઈઝ - એડેનીન
ફોસ્ફટ
પેન્ટોઝ શર્કરા
વોટસન અને ક્રિકે રજૂ કરેલા મોડેલ માટે કયું વિધાન અસત્ય છે?
વોટ્સન અને ક્રિક દ્વારા પ્રસ્થાપિત $\rm {DNA}$ ની રચનાનું વર્ણન કરો.
નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખો
$DNA$ ના અણુમાં ..................
જો $DNA$ ના અણુની લંબાઈ $1.1$ મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?