$E-coli$ બૅક્ટરિયામાં આવેલ આનુવંશિક દ્રવ્ય ....... છે

  • [AIPMT 1997]
  • A

    એક સૂત્રીય $RNA$

  • B

    બેવડા સૂત્રીય $RNA$

  • C

    એકલ સૂત્રીય $DNA$

  • D

    બેવડા સૂત્રીય $DNA$

Similar Questions

થાયમીન ......છે.

$DNA$ ના અણુમાં પ્રતિસમાંતરિત શૃંખલાઓ એટલે કે.......

  • [AIPMT 2006]

ન્યુક્લિઇક એસિડ દ્વિતીય રચના દશવિ છે.વોટસન-ક્રીકના મોડલ દ્વારા સમજાવો.

નીચેનામાંથી શેમાં $DNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?

હિસ્ટોન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.