- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન દ્વિદિશીય છે.
Option A
Option B
Option C
Option D
Solution
$DNA$ના સ્વયંજનનની શરૂઆત એક ચોક્કસ સ્થાનેથી શરૂ થાય છે. ત્યાર બાદ તે બન્ને દિશાઓમાં આગળ વધે છે. આ માટે ગાયરેઝ અને હેલિકેઝ ઉત્સેચકો જવાબદાર છે. કેટલાક પ્રોટીન પણ તેમાં ભાગ ભજવે છે.
આ પ્રક્રિયા દરમિયાન અલગ પડેલી શૃંખલા ચીપિયા જેવી દેખાય છે, જેને સ્વયંજનન ચીપિયો કહે છે.
સ્વયંજનનની ક્રિયા બન્ને દિશામાં આગળ વધતી હોવાથી, સ્વયંજનન દ્વિદિશીય કહેવાય છે.
Standard 12
Biology