ડાર્વિન ફિન્ચની માહિતી આપો.
ડાર્વિન પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગોસ ટાપુ ઉપર ગયા હતા. જ્યાં તેમને સજીવોમાં એક આશ્ચર્યચકિત કરતી વિવિધતા જોઈ. ખાસ કરીને નાનું કાળું પક્ષી કે જે પાછળથી ડાર્વિન ફિન્ચ (Darvin's Finches) કહેવાયુ તેણે તેમને ખૂબ આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે તે જ ટાપુ ઉપર ઘણી જાતની ફિન્ચસ જોઈ. તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ ઉપર ઉદ્દવિકાસ પામી છે.
જ્યારે એક કરતાં અનુકુલિત રેડીએશન જોવા મળે જે ઉદ્ભવે છે અલગ કરેલા ભૌગોલિક ક્ષેત્રો તેને કહેવામાં આવે છે.
ડાર્વિનની ફિંચિસ શેનાં આધારે અકબીજાથી જુદી પડે છે?
ડાર્વિન ફિન્ચ કઈ ઘટનાનું ઉદાહરણ છે?
અસંગત વિકલ્પ પસંદ કરો.
જ્યારે એક જ જૂથનાં સજીવો વિવિધ પર્યાવરણ અથવા નિવાસસ્થાનોમાં વસવાટ કરે ત્યારે તેઓ વિવિધ પ્રકારનાં અનૂકુલનો દર્શાવે છે, જેને...... કહે છે.