અસંગત વિકલ્પ પસંદ કરો.
લેમૂર
વરૂ
પટ્ટાવાળુ કિડીખાઉ
ઊડતી ખીસકોલી
આકૃતીને ઓળખો.
નીચે પૈકી કઈ જોડ કેન્દ્રાભિસારી ઉદવિકાસ દર્શાવે છે?
ટાસ્માનિયાઈ ટાઈગર કેટ, નુમ્બટ, વરૂ, બોબકેટ, ટાસ્માનિયાઈ વરૂ, ઊડતી ફેલેન્જર, કાંગારૂ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયન મારિયલ છે?
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંંદ કરો.