ફિન્ચમાં કઈ રચના વિકસીત થવાથી તે કિટભક્ષી અને શાકાહારી બની?
ચાંચ
અગ્રઉપાંગ
પશ્ચઉપાંગ
ઘ્રાણગ્રંથિ
ઓસ્ટ્રેલીયને મારૃપિયલસનું ઉદાહરણ નથી.
માસૃપિયલ છછૂંદર અને જરાયુજ છછૂંદર ........ નું ઉદાહરણ છે.
અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને ...... કહે છે.
અનુકૂલિત પ્રસરણ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.