નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો : 

$(i)$ વટાણામાં : ધારાવર્તી જરાયુવિન્યાસ : ડાયેન્થસ : .....

$(ii)$ સોલેનેસી : અનષ્ટિલા : ફેબેસીમાં : ..........

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ મુક્તકેન્દ્રસ્થ

$(ii)$ શિમ્બી

Similar Questions

કટોરિયા અને ઉદુમ્બર પુષ્પવિન્યાસ ..........ધરાવવામાં સમાનતા દર્શાવે છે.

તરબૂચ ..........છે.

ડુંગળી .........કુળ ધરાવે છે.

કટોરિયામાં માદાથી નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર .........છે.

અસાફોટિડા એ ...... છે.