હોમિઓટીક જનીનો માટે ક્યું વિધાન સાચું છે?
હોમીઓડોમેઈન પ્રોટીન દ્વારા નિયંત્રણ થાય છે.
આ જનીનોમાં મ્યુટેશનથી એક દૈહિક અંગનું બીજાનાં રૂપાંતરણ થતું નથી.
આવા જનીનોનો માનવમાં મોટા પાયે અભ્યાસ થયેલ છે.
ઓન્કોજીનેસિસની પ્રક્રિયાનું નિયમન
ઓકાઝાકી ટુકડા કયારે નિર્માણ પામે છે?
ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ
સેટેલાઈટ $DNA$ એ તેના માટે ઉપયોગી સાધન છે..
નીચે આપેલ જૈવિક અણુ સંદેશાવાહક તરીક વર્તે છે.
આ પ્રક્રિયામાં $DNA$ પટ્ટીઓને જેલમાંથી કૃત્રિમ કલામાં વહન કરાવવામાં આવે છે.