સાચુ વિધાન પસંદ કરો : 

  • A

    ગ્લુકોકોર્ટીકોઈડસ ગ્લુકોનિયોજીનેસિસને પ્રેરે છે. 

  • B

    ગ્લુકાગોન હાઈપોગ્લાયસેમીયા સાથે સંકળાયેલ છે. 

  • C

    ઈસ્યુલિન સ્વાદુપિંડકોષો અને મંદપૂર્ણ કોષો પર કાર્ય કરે છે 

  • D

    ઇન્સ્યુલીન હાઇપરગ્લાયસેમિયા સાથે સંકળાયેલ છે.

Similar Questions

તે ખોપરીનાં સ્ફીનોઈડ અસ્થિનાં ગર્તમાં ગોઠવાયેલ ગ્રંથિ છે.

હેરિંગ બોડી ..... માં જોવા મળે છે.

એડ્રિનલ વીરિલિઝમ ના કારણે થાય છે

જો રૂધિરમાં $ADH$ નું પ્રમાણ ઓછું હોય, તો.....

કોર્પસ લ્યુટિયમનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ :-