જો રૂધિરમાં $ADH$ નું પ્રમાણ ઓછું હોય, તો.....
મૂત્રનું પ્રમાણ વધે છે.
મૂત્રનું પ્રમાણ ઘટે છે.
મૂત્રનું પ્રમાણ સામાન્ય જ રહે છે.
મૂત્રનું પ્રમાણને કોઈ અસર થતી નથી.
....... એ "દ્વિતીયક સાંકેતક" (સંદેશાવાહક) છે.
ગ્લુકોકોર્ટીકોઇડ માટે શું સાચું નથી ?
..... માં એડ્રિનલગ્રંથિ વ્યુત્પન્ન થાય છે.
આપેલા વિધાનોને આધારે સાચી ગ્રંથી પસંદ કરો.
$(I)$ અગ્રમગજની થોડી પૃષ્ઠ દિશા તરફ સ્થાન છે.
$(II)$ આપણા શરીરમાં થતી $24$ કલાક દરમિયાન થતી તાલબદ્ધતાનું નિયંત્રણ કરવાનું મહત્વનું કાર્ય કરે છે.
$(III)$ શરીરના તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવવાનું કાર્ય કરે છે.
$(IV)$ આના અંતઃસ્ત્રાવ, ચયાપચય અને સ્વ-બચાવની શક્તિનું નિયંત્રણ કરે છે.
સસલામાં કયું અંગ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે?