કયાં સજીવમાં કણિબીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન થાય છે?
અમિબા
એકકોષી ફુગ
હાઈડ્રા
પેનિસિલિયમ
નીચેનામાંથી કોનાં બીજાણું અચલીત હોય?
નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?
નીચે આપેલ રચના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?