ખોટુ વિધાન ઓળખો.
સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન અને તેની આંતરીક દેહધર્મવિધા જવાબદાર છે.
અલિંગી પ્રજનનમા જન્યુ નિર્માણ પણ થઈ શકે છે.
લીલાંચલબીજાણું દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
પેરામિશિયમમા અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
યોગ્ય જોડકા જોડો:
કોલમ- $I$ |
કોલમ- $II$ |
$1.$ કોનિડિયા |
$p.$ હાઈડ્રા |
$2.$ કલીકા |
$q.$ પેનસિલીયમ |
$3.$ જેમ્યુલ |
$r .$ અમીબા |
$4.$ દ્વિભાજન |
$s.$ વાદળી |
નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?
નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ
અમીબામાં કવચ નિર્માણનો મુખ્ય ફાયદો ..... છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રજનન માટેની રચનાઓ) |
કોલમ - $II$ (ઉદાહરણો) |
$P$ કણીબીજાણુઓ | $I$ હાઈડ્રા |
$Q$ કલિકાઓ | $II$ પેનિસિલિયમ |
$R$ અંત:કલિકાઓ | $III$ વાદળી |