કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
બાહ્યફલન દર્શાવતા સજીવો
અલિંગી પ્રજનન દર્શાવતા સજીવો
અસંયોગિજનન દર્શાવતા સજીવો
વંધ્ય સજીવો
પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?
એકકીય પિતૃ ............. થી જન્યુંઓનું નિર્માણ કરે છે.
નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?