પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.
સપુષ્પી વનસ્પતિમાં બીજાશયમાંથી ફળ બને છે.
ફલીતાંડનો પછીનો વિકાસનો આધાર સજીવની જીવન પદ્ધતિ અને તે ક્યાં પર્યાવરણનાં છે તેના પર રહેલો છે.
એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં, ફલીતાંડમાં અર્ધીકરણ થવાની એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.
ભ્રૂણ એક જાતીની બે ક્રમિક પેઢી વચ્ચે સાતત્ય પુરવાર કરતી જીવંત કડી છે.
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?
ખોટુ વિધાન ઓળખો.
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
$....P.....$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ $.....Q.....$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે.
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$