લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો. 

  • A

    જન્યવહન $\rightarrow$ જન્યુજનન $\rightarrow$ ભ્રૂણજનન$\rightarrow$ ફલન $\rightarrow$ યુગ્મનજ

  • B

    જન્યુવહન $\rightarrow$ ફલન $\rightarrow$ યુમનજ $\rightarrow$ ભ્રૂણજનન$\rightarrow$ જન્યુજનન

  • C

    જન્યુજનન $\rightarrow$ જન્યવહન $\rightarrow$ ફલન $\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ ભ્રૂણજનન  

  • D

    જન્યવહન $\rightarrow$ જન્યુજનન $\rightarrow$ ભ્રૂણજનન$\rightarrow$ યુગ્મનજ $\rightarrow$ ફલન

Similar Questions

કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?

વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $....P.....$ માં જુદાપણું ધરાવે છે જ્યારે $......Q.....$ બાબતે સરખાપણું દર્શાવે છે.

નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.

સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?

વંદો ....... છે.