વનસ્પતિમાં ફલન કયારે શકય બને?
પરાગરજનું સ્થાપન સ્ત્રીકેસર પર થાય, તે પહેલા મૃત્યુ પામે ત્યારે
પરાગરજ મુકત થાય અને જીવિતતા ગૂમાવે તે પહેલા પરાગાસન પર સ્થાપન પામે
પરાગાસન ગ્રહણશિલ બને તે પહેલાં જ પરાગરજ મુકત થાય
બધા સાચા
આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલાં) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ અંડકાવરણ | $II$ ભ્રૂણ |
$R$ બીજાશય | $III$ બીજ |
$S$ બીજાશયની દિવાલ | $IV$ ફલાવરણ |
$T$ યુગ્મનજ | $V$ બીજાવરણ |
લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો.
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ પ્રાઈમેટ | $(1)$ જન્યુઓનું જોડાણ |
$(b)$ નોન પ્રાઈમેટ | $(2)$ સતત સંવર્ધક |
$(c)$ ફલન | $(3)$ વૃદ્ધિનો તબક્કો |
$(d)$ જુવેનાઈલ તબકકો | $(4)$ ઋતુકીય સંવર્ધકો |