જન્યુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
અર્ધીકરણ
સમભાજન
અર્ધીકરણ અને સમભાજન
અર્ધીકરણ અથવા સમભાજન
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
કઈ વનસ્પતિમાં સ્વલન જોવા મળે છે?
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
ઘરમાખીના જન્યુ કોષમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.