યોગ્ય જોડકા જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ એકલિંગી $(1)$ અંડકોષ
$(b)$ દ્વિલિંગી $(2)$ જન્યુયુગ્મન
$(c)$ ફલન $(3)$ એકસદની
$(d)$ માદા જન્યુ $(4)$ દ્વિસદની

  • A

    $a-3, b-4, c-2, d-1$

  • B

    $a-4, b-3, c-2, d-1$

  • C

    $a-4, b-3, c-1, d-2$

  • D

    $a-2, b-4, c-1, d-3$

Similar Questions

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?

  • [AIPMT 1999]

નીચેની આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.