વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.
નાના અચલિત માદાજન્ય અને મોટા ચલિત નર જન્યુ
મોટા અચલિત માદાજન્યુ અને નાના ચલિત નર જન્યુ
મોટા અચલિત માદાજવુ અને નાના અચલિત નર જન્યુ
મોટા ચલિત માદાજન્ય અને નાના અચલિત જન્ય
ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
$A$- દ્વિલીંગી માટે વનસ્પતિ અને ધણી ફૂગમાં Homothalic શબ્દ વપરાય છે.
$R$ - એકલીગી માટે Dioecious શબ્દ વપરાય છે.
યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.